ભજીયા(Bhajiya Recipe in Gujarati)

NIRAV CHOTALIA @NiravChotalia007
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી બરોબર મીક્ષ કરી તેમાં પાણી જરૂર મુજબ એડ કરી ઘટ્ટ બેટર તૈયાર કરી લેવું
- 2
વિશેષ નોંધ : બેટર માં ખાવાનો સોડા ઇનો ખારો એવું કશુંજ નાખવું નહીં નહીંતર ભજીયા તેલ પીશે જેની નોંધ લેશો.
- 3
હવે 4 નંગ મીડીયમ સાઈઝ ના બટાકા ની સ્લાઈઝ કરી લેવી
જેને બેટર માં એક પછી એક રગદોળી ને તળવા માટે ગરમ કરેલા તેલ માં
સાવચેતીથી નાખી બંને સાઇડે તળી લેવા - 4
તો તૈયાર છે ગરમા ગરમ બટકાપુરી કતરીના ભજીયા જે ચટણી અને સોસ સાથે ખુબજ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052179














ટિપ્પણીઓ (7)