કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીઠાઈ (Mithai recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીઠાઈ (Mithai recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4
#Week9
#મીઠાઈ
# ડ્રાય ફ્રુટ ઘૂઘરા

#GA4
#Week9
#મીઠાઈ
# ડ્રાય ફ્રુટ ઘૂઘરા

વધુ વાંચો

મીઠાઈ (Mithai recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4
#Week9
#મીઠાઈ
# ડ્રાય ફ્રુટ ઘૂઘરા

#GA4
#Week9
#મીઠાઈ
# ડ્રાય ફ્રુટ ઘૂઘરા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મીઠાઈ માં આજ આપણે સ્વીટ ડ્રાય ફ્રુટ ઘૂઘરા ની રેસિપી બનાવશું.
  • ૧૫૦ ગ્રામ મેંદો
  • ૨૦ ગ્રામ બદામ
  • ૨૦ ગ્રામ કાજુ
  • ૨૦ ગ્રામ કિશમિશ
  • ૨૫ ગ્રામ કોપરું
  • ૪/૫ નંગ ઇલાયચી પાઉડર
  • ૫૦ ગ્રામ બૂરુ ખાંડ
  • ૩૦ ગ્રામ રવો
  • ૨૦૦ ગ્રામ દેશી ઘી (પૂરણ શેકવા અને ઘુઘરા તળવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડ્રાય ફ્રુટ ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ બધાં ડ્રાય ફ્રુટ ને એક એક ચમચી ઘી મૂકી પેન માં શેકી લેવા,

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોપરા ના ખમણ ને પણ થોડું શેકી લેવું,

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડું ઘી મૂકી રવો પણ શેકી લેવો,

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે મેંદા માં એક ચમચી રવો નાખવો જેથી ઘૂઘરા નું પડ ક્રિસ્પી બનશે, ૨ થી ૩ ચમચી ઘી નું મોણ નાખી લોટ બાંધી લો,

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ડ્રાય ફ્રુટ ને મિક્સર જારમાં પીસી લ્યો અને તેમાં કોપરું, શેકેલો રવો,બૂરુ ખાંડ,ઇલાયચી નો પાઉડર બધું નાખી બરોબર મિક્સ કરો અને પૂરણ તૈયાર કરી લ્યો,હવે મેંદા ની નાની પૂરી બનાવી તેમાં પૂરણ ભરી બંને સાઈડ થી પેક કરી કાંગરી વાડી ઘૂઘરા બનાવી રેડી કરી લ્યો,

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધાં ઘૂઘરા વળાય જાય એટલે ઘી ગરમ કરી તેમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો..

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે આપની મનગમતી મીઠાઈ... તમે પણ જરૂર ટ્રાય કરજો.

    મીઠાઈ (Mithai recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આભાર...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર November 16, 2020 17:37

ટિપ્પણીઓ

Neelam Patel
Neelam Patel @neelam_207
September 23, 2021 17:03
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. કાલાજામ (Kalajam Recipe in Gujarati
  2. ચીઝ પનીર સમોસા.(cheese Paneer samosa recipe in Gujarati.)
  3. અડદિયા(Adadiya Recipe in Gujarati)
  4. પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
  5. ફાફડા (fafda Recipe in Gujarati)
  1. મિન્ટ ડ્રાયફ્રુટ(Mint Dryfruit Recipe in Gujarati)
  2. ચોકલેટ ટ્રફલ(Chocolate Truffle Recipe in Gujarati)
  3. તળિયા વગરના દહીં વડા(Dahiwada Recipe in Gujarati)
  4. ચોકલેટ કોપરા પાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14058202
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close