ચીઝ ડીપ(Cheese dip Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં બટર ગરમ કરી તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સેકી લો.
- 2
ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરવું સાથે સાથે હલાવતા રેહવું જેથી તેમાં લમ્બસ ના રહે.
- 3
તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરી પાઉડર, ઓરેગાનો અને ૨ ટીસ્પૂન ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો.
- 4
હવે તેમાં ખમણેલું ચીઝ ઉમેરી ૧ મિનિટ ધીમા તાપે હલાવી લેવું.
- 5
એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો. બસ તૈયાર છે ચીઝ ડીપ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14082271










ટિપ્પણીઓ