ચીઝ નાન(cheese nan recipe in Gujarati)

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara

#GA4
#Week10
નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે.

ચીઝ નાન(cheese nan recipe in Gujarati)

#GA4
#Week10
નાના બાળકો થી લઈને મોટા સૌને ભાવે એવા ચીઝ નાન ખૂબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૨ વાટકીમેંદો
  2. ૨ ચમચીદહીં
  3. ૧/૪ ચમચીબેકિંગ સોડા અને પાઉડર
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૨ ચમચીતેલ
  6. ડુંગળી
  7. નાનું કેપ્સીકમ
  8. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૨ ચમચીલીલા ધાણા
  11. લીલું મરચું
  12. ૪-૫ ક્યુબચીઝ છીણેલુ
  13. ૩ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું, દહીં, બેકિંગ સોડા અને પાઉડર,તેલ નાખી લોટ બાંધી લો અને તેને ઢાંકીને બે કલાક સુધી રહેવા દો.

  2. 2

    ડુંગળી અને કેપ્સિકમ ઝીણું સમારીને રાખો.હવે ચીઝ છીણીને નાખી બરાબર મિક્સ કરો.તેમા ચીલી ફ્લેક્સ,ચાટ મસાલો, લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે લોટમાંથી એક લુવો લઈને રોટલી વણી વચ્ચે ચીઝ નું સ્ટફિંગ ભરી લો.

  4. 4

    હવે હાથેથી નાન બનાવી પાણી લગાવી તેને તવી પર શેકી લો.બીજી બાજુ ગેસ પર શેકી લો.

  5. 5

    ઉપર બટર લગાવી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

Similar Recipes