કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati)

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો

ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati)

Kalyani Komal
Kalyani Komal @cook_18623689

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
40.... 45 સર્વિંગ્સ
  • 1 કીલો ખજૂર
  • 250 ગ્રામ માવો
  • 250 ગ્રામ ડ્રાય ફ્રુટ (ક્રશ કરેલા)
  • વ્હાઈટ ચોકલેટ
  • ડાર્ક ચોકલેટ
  • 1ચમચો ઘી
  • ૧ કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરના બી કાઢીને જીણા જીણા સમારી લેવા. ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી અને કાજુ અને બદામ ના ટુકડા ને તળી લેવા. એટલે થોડા ક્રન્ચી હોય તો સારું લાગે છે.

    ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ડ્રાયફ્રુટ ખજૂર બોલ્સ (Chocolate dryfruit khajoor balls recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એ જ ઘીની અંદર માવો શેકી લેવો. ત્યારબાદ એમા ખજૂર ઉમેરી હલાવવું ખજૂર થોડો ઢીલો પડે એટલા માટે દૂધ ઉમેરવાનું સરખી રીતે ખજૂરમાં મિક્ષ થઇ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ અને માવો ઉમેરી ફરીથી સરખી રીતે મિક્સ કરો.

  3. 3

    પછી તેના નાના-નાના બોલ વાળી વ્હાઈટ ચોકલેટમાં ડીપ કરી અને ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકો.વ્હાઈટ ચોકલેટ ઉપર થોડું બ્લેક ચોકલેટ ગાર્નિશ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalyani Komal
Kalyani Komal @cook_18623689
પર November 22, 2020 10:37

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 22, 2020 11:47
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ ડ્રાયફ્રૂટ ખજુર બોલ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
  2. ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
  3. ચોકલેટ ડેઝર્ટ(Chocolate dessert recipe in gujarati)
  4. હરી આલુ ગોબી (Hari Aloo Gobi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092075
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close