કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati)

Rinku Nakar
Rinku Nakar @rinksnakar

#weekend
#post2

#weekend
#post2

વધુ વાંચો

દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati)

Rinku Nakar
Rinku Nakar @rinksnakar

#weekend
#post2

#weekend
#post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-35 મિનિટ
3-4 લોકો
  • 1 કપતુવેર દાળ
  • 1 વાટકીચોખા
  • દાળ ના વઘાર માટે :-
  • 1-2 નંગલાલ મરચા
  • 2 નંગડુંગળી મીડીયમ સાઈઝ
  • 2 નંગટામેટાં
  • 10-15 કળીલસણ
  • 1 ટેબલસ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1/2 ટીસ્પૂનજીરું
  • 2-3 સ્પૂનઘી-તેલ
  • કસૂરી મેથી
  • 2 સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 સ્પૂનહળદર પાઉડર
  • 1/2 સ્પૂનધાણાજીરું પાઉડર
  • 1/2 સ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરુરમુજબ
  • ભાત ના વઘાર માટે :-
  • બાફેલા ભાત
  • 1-2 ટીસ્પૂનઘી-તેલ મિક્સ
  • 1 સ્પૂનજીરું
  • 1/2 સ્પૂનમીઠું
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત ને 1/2 કલાક પલાળી ને પછી બાફી લ્યો. પછી એક પેન માં તેલ-ઘી મૂકી એમાં જીરું ઉમેરી ભાત નો વઘાર કરી લો તો તૈયાર છે જીરા રાઈસ.

    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ડુંગળી ને બધું ઝીણું કટ કરી લો. અને તુવેર દાલ બાફી લો.

    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેન માં તેલ-ઘી ઉમેરી એમાં જીરું,સૂકા લાલ મરચા એડ કરો પછી એમાં ઝીણું કટ કરેલું લસણ અને લીલા મરચા એડ કરો. સેજ ગોલ્ડન થાય એટલે ડુંગળી ઉમેરો.ત્યારબાદ એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો આ થાય એટલે એમાં ટામેટાં એડ કરો.

  4. 4

    ટામેટાં ચડી જાય એટલે એમાં બધા મસાલા ઉમેરો. થોડી વાર બધા મસાલા ને ચડવા દ્યો પછી એમાં બાફેલી દાલ ઉમેરો.

    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ માં બધા મસાલા એડ થાય ત્યાં સુધી સરસ ચડવા દ્યો.પછી ઉપરથી કોથમીર અને ઘી ઉમેરો અને ગરમાગરમ પીરસો રાઈસ સાથે.

    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ(Dal fry and Jeera rice recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Nakar
Rinku Nakar @rinksnakar
પર November 22, 2020 12:00

ટિપ્પણીઓ

nayna ashok
nayna ashok @cook_26986954
November 22, 2020 12:28
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય જીરું રાઈસ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
  2. ચોકલેટ(Chocolate recipe in gujarati)
  3. વેજ ચીઝ પીઝા(Veg Cheese Pizza recipe in gujarati)
  4. પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092672
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close