સૂપ(Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજી ટેબલ કટ કરી લેશુ
- 2
ત્યાર બાદ એક તપેલી લેશું તેમાં 2 ચમચી તેલ ગરમ કરી લેશું
- 3
તેમાં કટ કરેલ વેજી ટેબલ નાખી દેશું
- 4
ત્યારે બાદ તેમાં 2 ગાલ્સ પાણી નાખી દેશું ત્યાર બાદ તેમાં મેગી નાખી દેશું મેગી મસાલો નાખી દેશું તેને 5 મિનિટ ઉકાળી લેશું
- 5
5 મિનિટ થયા બાદ ઉતારી લેશું તયાર છે મેગી સૂપ તમે પણ બનાવ જો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093842














ટિપ્પણીઓ