કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#Week10
#ફ્રોઝન
આઈસ્ક્રીમ ખાતા જ ઠંડક નો અનુભવ થાય છે. તેથી જ તો આઇસ્ક્રીમ સૌને ભાવે છે. કેરેમલ આઈસ્ક્રીમ નો ટેસ્ટ કેરેમલ ને લીધે ક્રંચી ટેસ્ટ આવે છે. ફુલ ઓફ કેરેમલ અને ડ્રાયફ્રુટ નાખીને બનાવાતો આઈસ્ક્રીમ બનાવવામાં પણ સરળ છે. ટેસ્ટ માં પણ બેસ્ટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪ સવૅ
  • 500 મિલી દૂધ
  • ૧.૫ ટેબલસ્પૂન જી એમ એસ પાઉડર
  • ૧/૪ ટી ચમચી સી એમ સી
  • ૮ ટી સ્પુનખાંડ
  • ૧/૪ટી ચમચી વેનીલા એસેન્સ
  • ૧/૪કપ મલાઈ
  • ડ્રાયફ્રુટ કેરેમલ માટે
  • 1 કપડ્રાયફ્રુટ ના પીસીસ
  • અડધો કપ ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    અડઘો લીટર દૂધ લો. તેમાંથી થોડુ દૂઘ અલગ કાઢી લો. બાકીનું દૂઘ ગેસ પર ગરમ કરવા મૂકો.તેમાં ખાંડ નાખો. અલગ રાખેલ દૂઘ માં કોનૅફલોર,જી એમ એસ, સી એમ સી પાઉડર નાખીને બરાબર મિક્સ કરો. દૂધ ઊકળે એટલે તેમાં પાઉડર વાળુ દૂઘ મિક્સ કરી ને ૧૦ મિનિટ માટે હલાવતાં રહો. ઠંડુ થઇ જાય પછી કન્ટેનર માં નાખી ફ્રીઝરમાં મુકો. ૭-૮ કલાક માટે સેટ થવા દો.

    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં ખાંડ નાંખી આેગળે એટલે તેમાં ડ્રાયફ્રુટ ના પીસીસ નાખીને ચીકીની જેમ થાળીમાં સેટ કરો. ઠંડુ થવા દો ત્યારબાદ તેને ખાંડણી માં અધકચરું ખાંડી લો.

    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેઝ ને બહાર કાઢી ને તેને મિક્સરમાં અથવા ફુડ પ્રોસેસર માં ચનૅ કરી લો. તેમાં વેનીલા એસેન્સ અને મલાઈ નાખી ને ચનૅ કરો. તેમાં ખાંડેલ ડ્રાયફ્રુટ નાખીને કન્ટેનર માં નાખી આઈસ્ક્રીમ સેટ કરવા ફ્રીઝરમાં મુકી દો.

    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આઈસ્ક્રીમ સેટ થઈ જાય પછી બાઉલમાં સર્વ કરો.

    કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર November 22, 2020 17:55
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
November 25, 2020 16:03
Wahhh testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેરેમલ ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ચીઝ સેન્ડવીચ(Cheese sandwich recipe in gujarati)
  2. ચોકલેટ ખીર(Chocolate kheer recipe in gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોકોલેટ રોલ(Instant chocolate rolls recipe in gujarati)
  4. ચીઝ કોર્ન બોલ્લ્સ(Cheese corn balls recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095425
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close