ચીઝ સેન્ડવીચ(Cheese sandwich recipe in gujarati)

Kinnari Rathod
Kinnari Rathod @cook_18230362
Doha;Qatar

ચીઝ સેન્ડવીચ(Cheese sandwich recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ પસઁન
  1. રાઉન્ડ બ્રેડ
  2. ચીઝ સ્લાઇઝ
  3. બીટ
  4. સોસ
  5. બટાકા ની બાફેલી સ્લાઈઝ
  6. ટામેટાં
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    બ્રેડ પર સોસ લગાવવો.

  2. 2

    બટાકા બાફેલા મુકવાં,બીટ મુકવું.

  3. 3

    ચીઝ સ્લાઇઝ મુકવી.

  4. 4

    ટામેટું મુકવું,ચાટ મસાલો નાખી, પ્રિહિટેડ ઓવન માં ૫ મિનિટ મૂકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Rathod
Kinnari Rathod @cook_18230362
પર
Doha;Qatar
I love to make and try something special Delicious Recipe
વધુ વાંચો

Similar Recipes