મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાક ને જીણા સમારી લેવા. વટાણા ને બાફી લેવા.
- 2
ત્યાર બાદ ટામેટા સમારી લેવા.ગેસચાલુ કરી એક કુકર માં તેલ મૂકી ટામેટા વઘારી ને બધુ સમારેલું શાક નાખી મિક્સ કરવું.
- 3
ત્યાર બાદ કુકર બંધ કરી 2-3સીટી વગાડી લેવી. કુકર ઠરે એટલે શાક ને કડાઈ માં નાખી મિક્સ કરવું.ત્યાર બાદ શાક ને સર્વિંગ પ્લેટ માં લેવું.અને કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
શાક ને ટામેટાં ની સ્લાઇડ વડે ડેકોરેશન કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14125759














ટિપ્પણીઓ