મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બટાકા
  2. 2રીંગણ
  3. 100ગ્રામ ફ્લાવર
  4. 100 ગ્રામરીંગણ
  5. 100 ગ્રામગુવાર
  6. 100 ગ્રામ, વાલોળ
  7. 1/2દૂધીસમારેલી
  8. 1ગલકુ
  9. 1બાઉલ બાફેલા વટાણા
  10. 100 ગ્રામચોળી
  11. 2 નંગટામેટાં
  12. 1/2 ચમચીહળદર
  13. તેલ જરૂર મુજબ
  14. 1 ચમચીમરચુ
  15. મીઠુ
  16. ગોળ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને જીણા સમારી લેવા. વટાણા ને બાફી લેવા.

  2. 2

    ત્યાર બાદ ટામેટા સમારી લેવા.ગેસચાલુ કરી એક કુકર માં તેલ મૂકી ટામેટા વઘારી ને બધુ સમારેલું શાક નાખી મિક્સ કરવું.

  3. 3

    ત્યાર બાદ કુકર બંધ કરી 2-3સીટી વગાડી લેવી. કુકર ઠરે એટલે શાક ને કડાઈ માં નાખી મિક્સ કરવું.ત્યાર બાદ શાક ને સર્વિંગ પ્લેટ માં લેવું.અને કોથમીર થી ગાર્નિશ કરો.

  4. 4

    શાક ને ટામેટાં ની સ્લાઇડ વડે ડેકોરેશન કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes