કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો

આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪-૫ આંબળા
  • ૧હળદર નો કટકો
  • ૧ ચમચીસંચળ પાઉડર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબળાના ઠળિયા કાઢી તેને સુધારી લેવા તેમજ હળદરની છાલ ને નીકાળી તેને પણ સુધારી લેવી

    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્ષ્ચર બાઉલમાં સુધારેલા આંબળા અને હળદર નાંખવી ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી મિક્ષચર ફેરવી લેવુ.

    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગરણી ની મદદથી તેને ગાળી લેવું અને વધેલા આ મિશ્રણને ફરીથી મિક્ષ્ચર બાઉલમાં નાખવું અને પાણી નાખી ફરીથી ફેરવી લેવું.

    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પાછું આ મિશ્રણને ગાળી લેવું પછી તેમાં સંચળ નાખી હલાવી લેવું.

    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી આ ડ્રિન્ક ને કાશ્મીર બોટલમાં ભરી રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સવારે એક ગ્લાસમાં તૈયાર કરેલું મિશ્રણ ને ગ્લાસ ના ૧/૪ ભાગમાં નાખી પછી તેમાં ગરમ પાણી નાખી હલાવી પી લેવું.

    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આમળાં નુ ડીટોક્ષ ડ્રીન્ક(Amla detox drink recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આંબળા ચરબી ઓગળવા તેમજ હેલ્થી વાળ ના ગ્રોથ માટે તેમજ એન્ટી એજિંગ માં ફાયદાકારક છે અને હળદર માં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ના ગુણ છે જેથી તે લોહીને શુદ્ધ કરે છે તેમજ ખાંડ લેવલ ઘટાડે છે અને સ્કિનને હેલ્ધી કરે છે તેમજ હળદર નેચરલ પેન કિલર છે તે કેન્સરથી બચાવે છે અને શરદી અને ઉધરસ માં પણ રાહત આપે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર November 28, 2020 11:23

ટિપ્પણીઓ (8)

Grishma Chanv
Grishma Chanv @grish3485
November 28, 2020 18:38
👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા Drink

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા જીરા ગોળી(Amla Jeera Goli Recipe in Gujarati)
  2. ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
  3. પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  4. આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
  5. શક્કરિયા સૂપ (Sweet potato Soup Recipe in Gujarati)
  1. ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા(Immunity booster kadha recipe in Gujarati)
  2. કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
  3. બાજરી ના રોટલા(Bajra rotla recipe in Gujarati)
  4. ચોકલેટ રોઝ કેક 🎂❤️🌹(Chocolate rose cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129204
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close