કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#CB1
#week1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
થોડી સામગ્રીથી કુકર માં ઝટપટ બની જતી આ રેસિપી ગુજરાતીઓ ની પ્રિય રેસીપી છે તે ગુજરાતી લોકોના દરેકના ઘરમાં માં બનતી જોવા મળે છે .

#CB1
#week1
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
થોડી સામગ્રીથી કુકર માં ઝટપટ બની જતી આ રેસિપી ગુજરાતીઓ ની પ્રિય રેસીપી છે તે ગુજરાતી લોકોના દરેકના ઘરમાં માં બનતી જોવા મળે છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨
  • ૧/૨ વાટકીતુવેરની દાળ
  • ૩ ચમચીશીંગદાણા
  • 1 વાટકીઘઉંનો લોટ
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧/૨ ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  • ૧/૪ ટી સ્પૂનમેથીદાણા
  • ૧/૨ ટીસ્પૂનજીરુ
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ચપટીહિંગ
  • 2 ચમચીતેલ વઘાર માટે
  • 2 ચમચીગોળ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને પાણીમાં પલાળી કુકરમા હળદર અને મીઠું નાખી ત્રણથી ચાર સીટી વગાડી બાફો. ત્યારબાદ તેને બ્લેન્ડર વડે ક્રશ કરો.

    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરી તેમાં મીઠું, મરચું,ધાણાજીરું, હળદર તેલનું મોણ નાખીને કણક બાંધો.

    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ પાતળી રોટલી જેવા વણી લો. ત્યારબાદ તેના પીસ કરો.

    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ દાળમાં શીંગદાણા અને ઉપર જણાવેલ મસાલો કરી રાઈ, જીરા,મેથી, અને હિંગનો વઘાર કરો.

    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ વઘારને તૈયાર કરેલ દાળમાં ઉમેરી ઉપર થી બનાવેલી ઢોકળી ઉમેરી કુકર બંધ કરી બે સીટી વગાડો.

    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કુકર માંથી વરાળ ઉડે એટલે ગરમાગરમ કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરો.

    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ ઢોકળી ગુજરાતી સ્ટાઇલ (Dal Dhokli Gujarati Style Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર October 18, 2021 14:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
  2. દિલ્લી સ્પેશિયલ મટર કુલચા (Delhi Special Matar Kulcha Recipe In Gujarati)
  3. હળદર વાળું આયુર્વેદિક દુધ (Turmeric Ayurvedic Milk Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  5. કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
  1. કચ્છી દાબેલી (Kachchhi Dabeli Recipe In Gujarati)
  2. સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
  3. પાઉં ગાઠિયા (Paav Ganthiya Recipe In Gujarati)
  4. રીંગણ બટાકાનું શાક.(Ringan bataka nu Shaak)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close