કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)

Mamta Khamar
Mamta Khamar @MamtaKhamar
Patan

#HP

કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ચમચીસરસવનું તેલ
  2. 1 નંગકાચી કેરી
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીમેથીયો મસાલો(આચાર મસાલો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને ધોઈને કોરી કરી લો.ત્યારબાદ તેને છોલી દો

  2. 2

    હવે કેરીને જીણા ટુકડામાં સમારી લો.અને એક બાઉલ માં લઇ લો

  3. 3

    હવે સરસવના તેલ ને મધ્યમ આંચ પર ગરમ કરો..(તેલ ને બરાબર ગરમ કરવું જરૂરી છે જેથી અથાણાં માં તેની કાચી સુગંધ ના આવે)

  4. 4

    હવે તેલ ને ગરમ કરી દીધા બાદ તેને સાધારણ ઠંડુ થવા દો

  5. 5

    છેલ્લે 1 ચમચી મીઠું ઉમેરી મિક્સ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ અથાણું.

  6. 6

    હવે તેલ જ્યારે હૂંફાળું હોય ત્યારે, સમારેલ કાચી કેરીમાં મેથીયો મસાલો ઉમેરી મિક્સ કરી ત્યારબાદ તેલ ઉમેરી મિક્સ કરો

  7. 7

    . આ અથાણાં ને કાચ ની કોરી બોટલ માં ભરી ફ્રિજમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khamar
Mamta Khamar @MamtaKhamar
પર
Patan

ટિપ્પણીઓ

Similar Recipes