સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)
શેર કરો

ઘટકો

  1. 2 લિટરદૂધ ફુલ ફેટ વાળું
  2. 1 બાઉલ સીતાફળ પલ્પ
  3. ખાંડ સ્વાદનુસાર
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. કાજુ-બદામ ની કતરણ ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ પર દૂધ ને ધીમી આંચ પર ગરમ થવા મૂકી દો. અને સીતાફળ ને ધોઈ તેના બી અલગ કરી પલ્પ ત્યાર કરી લો.

  2. 2

    દૂધ ને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે 50% ના થઈ જાય. ત્યારબાદ તેમાં ખાંડ અને સીતાફળ નો પલ્પ ઉમેરીદો અને 5-7 મિનિટ ગેસ પર ઉકળવા દો. હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    3-4 કલાક સુધી ફ્રીજ માં ઠંડુ થવા મૂકી દો અને ત્યારબાદ કાજુ બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો....

  4. 4

    તો ત્યાર છે સીતાફળ રબડી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes