સીંગ લાડુ(penuts ladoo recipe in Gujarati)

Kala Ramoliya @kala_16
સીંગ લાડુ(penuts ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં સીંગદાણા સેકી તેની ફોતરી કાઢી લો.
હવે એક પેનમાં તલ 3-4 મિનિટ સેકી લો.એક ડીશ મા કાઢી લો. - 2
હવે એક મિકસર જાર માં સીંગદાણા ને થોડા આખા રહે એ રીતે પીસી લેવું.હવે એક પેનમાં ઘી અને ગોળ નાખી થોડી પાય લઇ લો.
- 3
હવે તેમાં તલ અને ક્રશ સીંગદાણા નાખી બધું સારી રીતે મિક્સ કરી લેવું.ત્યારબાદ હથેળી માં ઘી લગાવી ગોળ લાડુ બનાવી લેવા.
- 4
તૈયાર છે સ્વાસ્થ્યવર્ધક સીંગતલ લાડુ......
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14158635











ટિપ્પણીઓ (6)