વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
#GA4
#week12
Key word: Mayonnaise
#cookpadindia
#cookpadgujarati
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4
#week12
Key word: Mayonnaise
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિટેબલ ને નાના ટુકડા માં સમારી લો.
- 2
એમાં મેયોનીઝ, ટોમેટો કેચઅપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી મિક્સ કરી લો. હવે એક બ્રેડ સ્લાઈસ પર બટર લગાડી એની ઉપર વેજ મેયો નું મિશ્રણ પાથરો અને બીજી સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાડી એને બ્રેડ પર મૂકો.
- 3
સેન્ડવીચ નાં બે પીસ કરી સર્વ કરો. અહીં મેં વેજ મેયોનીજ સેન્ડવીચ ને સ્ટ્રોબેરી, પોટેટો વેફર અને ઓરેન્જ જ્યૂસ સાથે સર્વ કરી છે.
Similar Recipes
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
લહસુની વેજ. મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Lahsuni Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
વેજ. સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12peanuts#mayonnaise # post-2nutrition ,ફાઇબર ,અને પ્રોટીનથી ભરપૂર ,જલ્દીથી બની જતી આ વાનગી બાળકોને ખૂબ જ પ્રિય છે. 🥪😋 Shilpa Kikani 1 -
-
-
-
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)
#GA4#Week12#mayonnaise#cookpadindia#cookpadgujarati Hetal Soni -
-
ચીઝ કોનૅ સેન્ડવીચ (Cheese Corn Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#LB Amita Soni -
-
-
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty#homemade Neeru Thakkar -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171772
ટિપ્પણીઓ (8)