ફાફડા(Fafada Recipe in Gujarati)

Pinky bhuptani @cook_26759260
ફાફડા(Fafada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું અને સોડા નાખો. અજમો ક્રશ કરીને નાખો. લોટ ને ગરમ પાણીથી બાંધી લેવું લોટ થોડો કઠણ રાખો. તેના લૂઆ પાડી પાંચથી સાત મિનિટ રાખી દેવા.
- 2
ફાફડા વાણી થોડીક વાર રાખી દેવા.
- 3
ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે મીડીયમ ગેસ પર રાખી તળી લેવા. ઉપર થોડું સંચળ નાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા (Fafda Recipe in Gujarati)
#GA4#Weak12#Besanઆજે મેં ચણાના લોટમાંથી ક્રિસ્પી ફાફડા બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ સારા લાગે છે. Falguni Nagadiya -
ફાફડા(fafada recipe in Gujarati)
#માઇઇબુકpost 8 First trial of Fafda. સામાન્ય રીતે ગાંઠિયા આપણી સૌરાષ્ટ્રની પ્રિય વાનગી છે. સવારમાં ચા ની સાથે ગાંઠિયા મળી જાયતો ખૂબ મજા આવી જાય.😇😋😋 VAISHALI KHAKHRIYA. -
-
-
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
ફાફડા
#ગુજરાતીફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, બેસન ની કઢી અને લીલા મરચા અને પપૈયાનો સંભારો હોય તો ફાફડા ખાવાની મજા પડી જાય છે. Kalpana Parmar -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#RC1#cookpadindia#cookpad_gu spicequeen -
બટાકા ના ભજીયા(Potato pakoda recipe in Gujarati)
#GA4#week12ચણાનો લોટ માં બટાકા ના ભજીયા Smita Barot -
ફાફડા કઢી(fafada kadhi recipe in gujarati)
#વેસ્ટફાફડા કઢી એ ગુજરાતની ટોપ ટેન રેસીપી માંથી એક રેસીપી છે. Nirali Dudhat -
ફાફડા ગાંઠિયા મરચા કઢી
#જોડી #કોમ્બો #જૂનસ્ટાર #goldenapron🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹 Dhara Kiran Joshi -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
-
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
ફાફડા (fafda recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ-આઠમ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં ફાફડા તો બને જ Nisha -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
ફાફડા(Fafda Recipe in Gujarati)
#GA4#week9#fried#Post -3દિવાળી હોય અને દરેકના ઘરે ફાફડા ન બને એવું ભાગ્યે જ જોવા મળે. જો હજી સુધી આપે ના બનાવ્યા હોય તો આ રેસિપી ની ટ્રાય કરી જરૂર બનાવો. ને દિવાળીનો આનંદ માણો. Shilpa Kikani 1 -
ફાફડા (Fafda Recipe In Gujarati) Dipali Dholakia
ગુજરાતી લોકો નો ખુબ જ પ્રિય નાસ્તો..#ફાફડા#breakfast Rashmi Pomal -
ટ્રેડિશનલ ફાફડા(fafada recipe in gujarati)
ફ્રેન્ડ્સ આપના દરેક ગુજરાતી ઘરોમાં ફાફડા તો બધાના ફેવરિટ હોય છે તો અહીં આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ફાફડા કેવી રીતે બનાવાય એ જોઈશું#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
-
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EB#week16કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે . Sangita Vyas -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
-
બેસન મકાઈ ના પકોડા(besan makai pakoda recipe in Gujarati)
#સુપરશેફ2મેં મિક્સ વેજીટેબલ લઈને ચણાના લોટ મિક્સ કરીને પકોડા બનાવ્યા છે. જે તે વરસાદના મોસમમાં તો ખાવાની મઝા જ પડી જાય .લીલી ચટણી ,સોસ અને ચા ની સાથે ખાવાની મજા જ અલગ આવશે. જરૂરથી બનાવજો. Pinky Jain -
જલેબી ફાફડા અને સંભારો
#જોડી #જુનસ્ટાર ગુજરાતી ઓ નીસવાર. ખુબ જ પસંદ કરવામાં આવે છે આ કોમ્બો,સવાર નુ બ્રેક ફાસ્ટ માટે. Nilam Piyush Hariyani -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
ફાફડા(fafada recipe in Gujarati)
#સુપરશેફ2ફાફડા એ ગુજરાત ની શાન છે.ચણા ના લોટ માં થી બનતી ખૂબ જ ટેસ્ટી વાનગી છે.દશેરા નો તહેવાર ફાફડા વગર અધૂરો કહેવાય.મોટા ભાગે બધા ને ફાફડા બનાવવા અઘરા લાગતા હોય છે.પણ અહીં એકદમ પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે,અને બધા ને બીજો એક પ્રોબ્લેમ એ થાય છે કે બધી જગ્યા એ ફાફડા બનાવવા માટે વપરાતો ફાફડા નો સોડા નથી મળતો, અહીંયા ફાફડા બનાવવા માટે એવી વસ્તુ ઓ નો ઉપયોગ કર્યો છે, જે બધી જ જગ્યા એ મળી જશે. Mamta Kachhadiya
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14169545
ટિપ્પણીઓ