કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)

Bijal Parekh @cook_17364052
કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ તેની અંદર ચણાનો લોટ મિક્સ કરવો પછી તેમાં કશતુરી મેથી, અજમો, જીરું, હળદર, લાલ મરચું, તેલ, મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરીને દૂધથી લોટ બાંધવો પછી લોટને ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો.
- 2
હવે,તવી ગરમ કરો પછી હાથમાં તેલ લગાડી લોટને મિડિયમ સાઇઝ ના ગોળ લૂઆ કરી ગોળ સેપમા ચોખાનો લોટ (અટમણ લોટ) લઇ ખાખરા ને પાતળા વણવા.
- 3
પછી તવી ઉપર લાકડાના દતતાથી આગળ-પાછળ ખાખરાને શેકવા પછી શેકઇ જાય પછી તેની ઉપર થોડુંક જ તેલ લગાવવું પછી તેની ઉપર સનચર મસાલો લગાડવું જેથી ખાખરાનો ટેસ્ટ આવે.
- 4
કશતુરી મેથી મસાલા ખાખરા તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14166985












ટિપ્પણીઓ (2)