કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#week12

#week12

વધુ વાંચો

બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#week12

#week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
૫થી ૬ વ્યક્તિ માટે
  • બ્રેડ
  • ચણાનો લોટ
  • ગ્રામબટેટા ૩૦૦
  • મીઠુ
  • ૩ ચમચીમરચું
  • ૨ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીલીંબુ
  • ૧/૨ ચમચીખાંડ
  • કોથમીર
  • લસણ ની પેસ્ટ (ઉપયોગ કરતા હોય તો)
  • તેલ તળવા માટે
  • ગ્રીન ચટણી (મેં એની રેસિપી અગાઉ પોસ્ટ કરી છે.,કોથમીર અને મરચાની ચટણી છે)
  • બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    ચણાના લોટમાં મીઠું નાખી થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને ખીરું તૈયાર કરો.

    બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલા માટે : બટેટા બાફી લો તેમાં મીઠું મરચું ધાણાજીરું ગરમ મસાલો લસણની પેસ્ટ ખાંડ લીંબુ અને કોથમીર નાખી સ્ટફિંગ તૈયાર કરો

    બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડને ત્રિકોણાકાર માં કટ કરી લો. ત્રિકોણાકાર બ્રેડના બે ટુકડા લો. તેમાંથી એક બ્રેડ પર ગ્રીન ચટણી લગાવો અને એક બ્રેડ પર બટર લગાવી મસાલો મૂકો ચટણી વાળી બ્રેડ ઉપર મૂકી દો

    બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ચણાના લોટનું જે પાતળું ખીરું તૈયાર કરેલું છે તેમાં પહેલા બધી કિનારી અને પછી બ્રેડ પર ખીરું લગાવો તેલમાં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

  5. 5

    આ બ્રેડ પકોડા તમે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે વચ્ચેથી કટ કરી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ અને લસણની ચટણી ત્રણે થોડા પાતળા કરી ઉપર લગાવો ઝીણી સેવ અને ડુંગળી નાખી ચાટ ની જેમ પણ પીરસી શકો છો

    બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર December 05, 2020 11:43
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
December 05, 2020 13:50
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
  2. રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
  3. અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
  5. કાજુ કરી (kaju curry recipe in Gujarati)
  1. વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
  2. પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
  3. એપલ નો હલવો (apple no halwa recipe in gujarati)
  4. સ્મૂધી (Smoothie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close