પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનમાં તેલ અને ઘી લઈ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ તથા ખડા મસાલા સાંતળો.
- 2
પછી તેમાં ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડુંગળી સાંતળો.
- 3
પછી તેમાં ટામેટાં નાખીને સાંતળો હવે બધા સુકા મસાલા ઉમેરી સાંતળો. હવે થોડું પાણી નાખીને કોઈક વાર બધું ચઢવા દો.
- 4
ઠંડુ પડે એટલે તેને પીસી લો.
- 5
હવે એક પેનમાં પાછું થોડું તેલ અને ઘી લઈને તેમાં બનાવેલ પેસ્ટ તથા પનીર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડીક વાર ચઢવા દો.તૈયાર છે પનીર ટીકા મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
-
-
-
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
-
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)
#goldenapron3#week 21 [SPICY]આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે. Kotecha Megha A. -
-
-
-
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171817
ટિપ્પણીઓ (2)