દાળ ઢોકળી(Dal dhokli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ધોઈ લો પછી તેને બાફી લો. પછી ટામેટા અને મરચા સુધારી લો
- 2
બધું તૈયારી થઈ જાય પછી એક વાસણમાં તેલ અને ઘી મુકો ગરમ થાય પછી તેમાં વઘારના મસાલા નાખો પછી તેમાં ટામેટાં મરચા અને લીમડો નાખો તેમાં 1/2ચમચી હળદર 1/4 ચમચી મરચાની ભૂકી અને 1/2ચમચી ધાણા જીરુ ઉમેરો ખાંડ અને મીઠું તથા લીંબુ ઉમેરી મસાલા ચડવા દો ચડી જાય પછી તેમાં બાફેલી તુવેર દાળ ઉમેરો અને ઉકળવા દો
- 3
એ થાય ત્યાં બીજી ઘઉંના લોટમાં મસાલા અને મોણ નાખી લોટ બાંધી લેવો પછી તેના લુવા તૈયાર કરી થારી ઉપર વણી લેવું પછી તેના સકરપારા ની જેમ ચાકા દ્વારા કાપા પાડવા
- 4
- 5
દાળ ઉકળવા માંડે પછી તેમાં વણીને તૈયાર કરેલ ઢોકળી ના પીસ નાખવાના પછી થોડી વખત ઉકળવા દેવું તેના પર સાંભળ ગરમ મસાલો છાંટી ગરમાગરમ પીરસો દાળ ઢોકરી ભાત સાથે પણ ખાઈ શકાય અને એકલી પણ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14210432















ટિપ્પણીઓ (2)