ચટાકેદાર લાલ મરચા(Red chilli pickle recipe in Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#GA4
#Week13
#લાલ મરચા

ચટાકેદાર લાલ મરચા(Red chilli pickle recipe in Gujarati)

#GA4
#Week13
#લાલ મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અર્ધી કલાક
અથાણાં
  1. 250 ગ્રામ લાલ મરચા
  2. 50 ગ્રામરાઈના કુરિયા
  3. ચારથી પાંચ ચમચી તેલ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીહિંગ
  6. 1લીંબુ
  7. 1 ચમચીવરિયાળી
  8. 1 ચમચીધાણા
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

અર્ધી કલાક
  1. 1

    મરચા ને ધોઈ સાફ કરી અને સુધારી લ્યો. વઘારીયા માં તેલ મૂકી વઘાર થાય એટલે હિંગ અને હળદર નો વઘાર કરી તેમાં રાયના કુરિયા ઉમેરો.

  2. 2

    તેલ થઈ જાય એટલે તેમાં મીઠું, લીંબુ, વરિયાળી અને ધાણા ઉમેરો. હવે તેમાં સુધારેલા લાલ મરચા ઉમેરો

  3. 3

    સાદા અને પૌષ્ટિક ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવી દે તેવા રાઈવાળા મરચા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes