પનીર પાવભાજી (Paneer PavBhaji recipe in Gujarati)

#GA4
#Week13
#Hyderabadi
#PANEER_PAV_BHAJI
#COOKPADINDIA
પનીર હોય ને હૈદરાબાદી વાનગી ના હોય એવુ તો બનીજ નય શકીએ તો આજે હું લાયવી છુ ખાસ હૈદરાબાદી પનીર પાવ ભાજી હુ કૂકપેડ જોડે શેર કરૂ છું
પનીર પાવભાજી (Paneer PavBhaji recipe in Gujarati)
#GA4
#Week13
#Hyderabadi
#PANEER_PAV_BHAJI
#COOKPADINDIA
પનીર હોય ને હૈદરાબાદી વાનગી ના હોય એવુ તો બનીજ નય શકીએ તો આજે હું લાયવી છુ ખાસ હૈદરાબાદી પનીર પાવ ભાજી હુ કૂકપેડ જોડે શેર કરૂ છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે વેજ સુધારી લેસુ અને વટાણા ને શિમલા મરચાં ને છોડી ને બાકી વેજ ને કુકર માં 1 ચમચી મીઠું નાખી અને જરૂર મુજબ પાણી નાખી 2 સીટી આવે ત્યા સુધી બાફી લેસુ
- 2
હવે આપણે વટાણા ને 2 મિનિટ બાફી લેસુ અને ટામેટાં ને મીક્ષર મા પીસી લેવુ તેમજ ડુંગળી ને પણ પીસી લેસુ શિમલા મરચાં ને કાપી લેસુ અને પનીર ને 1 પઁન મા અમુલ બટર નાખી ને ફ્રાય કરી લેવા અને બાફેલા વેજ ને મેશ કરી લેવા
- 3
હવે 1 તપેલા મા અમુલ બટર અને તેલ નાખી 1 ચમચી જીરું નાખી પીસેલી ડુંગળી ઉમેરી ફ્રાય કરી લો પછી તેમા આદુ મરચાં અને લસણ નો પેસ્ટ નાખી સાતળી દો પછી તેમા ટામેટાં નો પેસ્ટ નાખી 5 મિનિટ પાકવા દો હવે તેમા મેશ કરેલા વેજ નાખી પ્લેટ ઢાંકી દો 5મિનિટ બાદ વેજ મા બધા મસાલા ઉમેરી મિક્ષ કરી લો અને પાકવા દો
- 4
હવે તેમા કાપેલા શિમલા મરચાં ને વટાણા નાખી પ્લેટ ઢાંકી 5 મિનિટ પાકવા દો પછીથી તેમાં ફ્રાય કરેલા પનીર ના કટકા ઉમેરી કાપેલી કોથમીર નાખી 5 મિનિટ થયાં બાદ ગઁસ બંધ કરી દો
- 5
તો તયાર છે પનીર પાવ ભાજી બટર નાખી લીંબુ છાટી પાવ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ