સ્વીટ કોર્ન સૂપ(Sweet Corn Soup Recipe in Gujarati)

Dipti Dave @cook_26305419
સ્વીટ કોર્ન સૂપ(Sweet Corn Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર, કોબીજ, કેપ્સિકમ ને ઝીણું સમારવું.પેન માં તેલ ગરમ કરી સાથે બટર મૂકવું જેથી બટર બલી નજાય તેમાં છીણેલું લસણ ગરમ કરી તેમાં ગાજર, કેપ્સિકમ,કોબીજ, મકાઇ સાતળી.
- 2
તેમાં મકાઇ ની પ્યુરી મિક્સ કરી તેમાં ગરમ પાણી ઉમેરવું ઉકાળવી જે મકાઇ ની સ્ટાર્ચનું ફીણ થાય તે દૂર કરવું જેથી clear સૂપ દેખાય. તેમાં કોર્ન ફ્લોર ની સ્લારી બનાવી ઉમેરવી તેમાં મીઠું, મરી પાઉડર, બટર મિક્સ કરવુ. લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14216454







ટિપ્પણીઓ (3)