તંદુરી ચા વીથ આલુ પરાઠા

Mona Oza
Mona Oza @cook_27759024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
એક વ્યક્તિ માટે
  1. તંદુરી ચા
  2. અડધો કપ પાણી
  3. અડધો કપ દૂધ
  4. દોઢ ચમચી ચા
  5. ૨ ચમચીખાંડ
  6. અડધો ટુકડો આદુ
  7. આલુ પરાઠા
  8. 1મોટો બટેકુ
  9. 1 કપરોટલીનો લોટ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચમચીહળદર અડધી
  12. ૧ ચમચીલાલ મરચું
  13. 1/2ચમચી કિચન કિંગ મસાલો
  14. લીમડાના પાન
  15. ઘી

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    એક તપેલીમાં પાણી મુકો તેમાં ચા ખાંડ નાખો બીજા ગેસ પર નાનું માટીનું મટકુ ગરમ કરવા મૂકો

  2. 2

    મટકા ને સરસ ફેરવી ફેરવીને ગરમ કરી લો ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી

  3. 3

    ચાનું પાણી સરસ ઉકળવા દો

  4. 4

    ચાનું પાણી ઊકળી જાય એટલે એમાં આદુ નાખો

  5. 5

    ચામાં દૂધ નાખી દસ મિનિટ માટે ઉકળવા દો ગરમ કરેલું માટીનું મટકો એક તપેલીમાં મૂકી દો

  6. 6

    હવે તેના પર જે ચા બનાવી છે એ માટીના kulad માં ગાળી લો

  7. 7

    મટકા ને સાણસી ની મદદથી કાઢી લો

  8. 8

    બની ગયેલી ચા ને એક વાસણમાં ટ્રાન્સફર કરી દો

  9. 9

    આલુ પરાઠા માટે પરાઠા નો લોટ તૈયાર કરી લો એક બાઉલમાં બટાકા મેશ કરી લો એક પેનમાં તેલ મૂકી વઘાર તૈયાર કરો

  10. 10

    વઘાર માટે તેલ માં હિંગ હળદર લાલ મરચું પાઉડર કિચન કિંગ મસાલો ઉમેરો હવે આ વઘાર બાફેલા બટેટા માં એડ કરો અને મીઠું ઉમેરો

  11. 11

    બટેકાનો માવો તૈયાર કરી લો હવે પરોઠું બનાવી તેમાં બટાકાનો માવો ભરી દો અને ગોળ પરોઠું વણી લો

  12. 12

    હવે ઘી નાંખી પરોઠું શેકી લો

  13. 13

    સર્વ કરવા માટે રેડી છે તંદૂરી ચા વિથ આલુ પરાઠા દહીં તથા લીલી ચટણી થી ગાર્નીશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Oza
Mona Oza @cook_27759024
પર

Similar Recipes