ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
Komal Pandya @cook_24257104
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર ને ઘી લઈ ને તેને ગ્રીન્ડર થી ક્રશ કરી લો.હવે તેમાં દળેલી ખાંડ નાખી ને ફરી થી ક્રશ કરો.
- 2
ત્યારબાદ તેમાં ઘઉં નો લોટ,કોકો પાઉડર,દૂધ,સોડા નાખી ને હલાવી લો.તેનો ડો રેડી કરી ને ૫ મિનીટ રાખી દો.
- 3
હવે ૧ પેન ને પ્રેહીટ કરવા ૧૦ મિનીટ માટે મૂકી દો.તેમાં પાણી કે નમક કઈ મૂકવું નહિ.એમ જ પ્રી હિટ કરવા મૂકવું.
- 4
ત્યારબાદ ઈડલી મેકર માં ઘી લગાવી ને ડો માંથી નાની થેપ્લી બનાવી ને ઈડલી મેકર્ માં મૂકી ને તેની ઉપર ચોકો ચિપ્સ લગાવી દો.
- 5
હવે તેને પ્રે હિટ કરેલા પેન મા મૂકી દો.અને તેનું લીડ ઢાંકી દો.૧૫ મિનીટ પછી થઈ જસે.
- 6
આ કૂકીઝ ખાવા માં સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217740








ટિપ્પણીઓ (2)