બિરિયાની(Biryani Recipe in Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. બાસમતી ચોખા 1 વાટકો
  2. પાલક 1 મોટો બાઉલ
  3. 2ટામેટા
  4. 1લીલું મરચું
  5. કાજુ 1 ચમચો
  6. 1 ચમચીમગજ તરી ના બી
  7. 1 ટુકડોતજ
  8. 2લવિંગ
  9. 1તમાલપત્ર
  10. 2ઇલાયચી
  11. 1/2ચક્ર ફૂલ
  12. નાનીચમચીકસુરીમેથી
  13. 1 ચમચીપંજાબી ગરમ મસાલો
  14. 1 ચમચીબિરિયાની મસાલો
  15. 1 નાની ચમચીમરચું
  16. 1 ચમચીધાણાજીરું પાઉડર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. 1 ચમચીઘરની મલાઈ
  19. તેલ અને ઘી 1 ચમચો
  20. કોબી નો સફેદ ભાગ 1 ચમચો
  21. ફણસી 1 ચમચો
  22. કપવટાણા અડધો
  23. કપફુલાવર અડધો
  24. કેપ્સીકમ હાફ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પેલા બાસમતી ચોખા ને પલાળીને 1 કલાક રાખવા

  2. 2

    પછી એમાં તજ લવિંગ તમાલપત્ર અને ઇલાયચી અને મીઠું નાખી ને ભાત ને રાંધી લેવા.

  3. 3

    પાલક ની ગ્રેવી બનાવવા માટે એક કડાઈ માં તેલ મૂકીને તેમાં કાજુ મગજતરી ના બી નાખી ને પછી ટામેટા ને પાલક નાખવું.

  4. 4

    તજ લવિંગ તમાલપત્ર અને ઇલાયચી અને કસુરિમેથી નાખી ને ચડવા દેવું.

  5. 5

    પછી ઠંડુ થાય એટલે ક્રીમ નાખીને ગ્રેવી બનાવવી.

  6. 6

    પછી બિરિયાની બનાવવા માટે એક પેન માં તેલ અને ઘી મૂકીને એમાં જીરું નાંખવું

  7. 7

    પછી એમાં બધા શાક ભાજી નાખીને સાંતળવા

  8. 8

    પછી પાલક ની ગ્રેવી નાખીને ઉકળવા દેવું. અને બધા મસાલા નાખવા.

  9. 9

    પછી ભાત ઉમેરીને મિક્સ કરીને એક મિનિટ ચડવા દેવું.

  10. 10

    પછી પ્લેટ માં સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes