રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે તુવેરને પાણીમાં પલાળી તેમાં હળદર તથા મીઠું નાખી બાફી લઈશું
- 2
તુવેર બફાઈ જાય ત્યારબાદ એક વાસણમાં તેલ મૂકી તેમાં તુવેર વઘારશું
- 3
ત્યારબાદ તેમાં લાલ મરચું ઉમેરશું
- 4
ત્યારબાદ તેમાં ધાણાજીરું ઉમેરશું
- 5
થોડીવાર ઢાંકી શાકને ચડવા દઈશું. શાક બની જાય ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ સર્વ કરીશું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221900









ટિપ્પણીઓ