ભરેલ મરચા(Stuffed marcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ના કાપા પાડી બી કાઢી લો.
- 2
પછી એક વાટકામાં ચણાના લોટ લઈ તેમા મીઠું,હળદર,લીંબુ,ગોળ,તેલ નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરો.
- 3
તૈયાર કરેલા આ મિશ્રણને કાપા પાડેલા મરચાં ની અંદર ભરવો.
- 4
ત્યારબાદ તેને ગેસ ઉપર વરાળ ની મદદથી રાખીને બાફવા મૂકી દેવા.
- 5
પછી એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ,મેથીદાણા અને હિંગ નાખી બાફેલા મરચાં નાખી દેવા તો તૈયાર છે આપણા ભરેલા મરચાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223994















ટિપ્પણીઓ (2)