કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week13
#Chilli

#GA4
#Week13
#Chilli

વધુ વાંચો

મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

#GA4
#Week13
#Chilli

#GA4
#Week13
#Chilli

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
2 સર્વિંગ્સ
  • 5મોળા મરચા
  • 1 કપગાંઠીયા
  • 1 કપકોથમીર
  • 1/4 કપફુદીનો
  • 2 નંગલીલા મરચા
  • 2 નાની ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બેટર બનાવવા માટે
  • 2 કપચણાનો લોટ
  • 1 નાની ચમચીહળદર
  • 1 નાની ચમચીઅજમો
  • 1/2 ચમચીખાવાના સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌપ્રથમ મિર્ચી વડા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. મોળા મરચાને ધોઈને રાખવા. એક મિક્સર જારમાં ગાંઠીયા, કોથમીર ફુદીનો, લીલા મરચાં, મીઠું અને ખાંડ નાખી ક્રશ કરવું.

    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ક્રશ કરેલો મસાલો એક પ્લેટમાં લેવો. જરૂર લાગે તો ફરી થોડી ખાંડ નાખવી. લીંબુનો રસ એડ કરી બધું બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરવો.મરચા માં ‌વચ્ચે કાપો પાડી બી અને નશ કાઢી લેવા.ત્યારબાદ તેમાં બનાવેલ મસાલો ભરવો.

    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે બધા મરચા ભરી લો.હવે ચણાના લોટમાં મીઠું, હળદર,અજમો, ખાવાના સોડા અને પાણી ઉમેરી બેટર તૈયાર કરો.ત્યારબાદ‌ તેમાં ભરેલા મરચા ડીપ કરવા.

    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને ગરમ તેલમાં મીડીયમ તાપે તળવા.તૈયાર થયેલા મીરચી વડા સર્વીગ પ્લેટ માં લઈ સર્વ કરો.

    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર December 13, 2020 18:12
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
December 17, 2020 09:57
Nice 🙂
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીર્ચી વડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  5. ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
  1. લીલી તુવેર પરોઠા(Green Tuver parotha Recipe in Gujarati)
  2. ઓનીઓન પરાઠા(Onion Parotha recipe in Gujarati)
  3. મખાનાં ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
  4. ચોકલેટ મીલ્ક શેક(Chocolate MilkShake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225608
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close