કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week14

#GA4
#week14

વધુ વાંચો

ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4
#week14

#GA4
#week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 45 મિનિટ
15દિવસ માટે
  • 250 ગ્રામબદામ
  • 250 ગ્રામકાજુ
  • 2મુઠ્ઠી સીંગદાણા
  • 250 ગ્રામઅખરોટ
  • 200 ગ્રામપિસ્તા
  • 150 ગ્રામટોપરું
  • 200 ગ્રામખારેક ભાગેલી
  • 250 ગ્રામઅંજીર
  • 100 ગ્રામ કિસમિસ
  • 200 ગ્રામખજૂર
  • 1 ચમચીસૂંઠ પાઉડર
  • 1/2ચમચી ગંઠોડા પાઉડર
  • 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • 1/2ટીસ્પૂન જાયફળ પાઉડર
  • ૬ ટેબલસ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર અંજીર અને કિસમિસ એક પ્લેટમાં તૈયાર અલગથી કરી લો. પછી બીજા બધા ડ્રાયફ્રુટ ને અલગ તૈયાર કરેલો એક કડાઈમાં. હવે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટ્સને ૩ ચમચી ઘી નાખીને 10 થી 15 મિનિટ શેકી લો

    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડ્રાય ફુટ શેકાઈ ગયા બાદ તેને મિક્સીમાં ક્રશ કરી લો. ડ્રાયફ્રુટ ક્રશ થઈ ગયા પછી અંજીર ખજૂર અને કિસમિસ ને પણ અલગથી ક્રશ કરી લો.

    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અંજીર, ખારેક અને કિસમિસ crush થઇ ગયા બાદ તેમાં ત્રણ ચમચી ઘી ઉમેરીને 5 થી 6 મિનિટ જેટલો મીડીયમ flame પર શેકી લો. પછી ડ્રાયફ્રુટ અને અંજીર વાળા મિશ્રણને મિક્સ કરી લો. પછી તેમાં સૂંઠ પાઉડર ગંઠોડા પાઉડર ઈલાયચી પાઉડર જાયફળ પાઉડર એડ કરી લો. તેમાં તમે લવિંગ પાઉડર અને તજ પાઉડર પણ એડ કરી શકો છો..

    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બંને સારી રીતે મિક્સ કરો તો લડ્ડુ બને એવું મિક્સ થઈ જશે. હવે મનગમતી સાઇઝમાં લાડુ બનાવી લો.

    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ લાડુ ખાવા માં એકદમ હેલ્ધી છે. અને આ લાડુ ખાવાથી બીજું કંઈ ખાવાની જરૂર પડતી નથી.અને નાના બાળકોથી લઈ વૃદ્ધો બધા જ કરી શકે છે કારણકે તેમાં ઘી પણ બહુ જ ઓછું યુઝ થાય છે. અને આ લાડુ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. આમાં તમે તલ પણ એડ કરી શકો છો. તૈયાર છે એકદમ હેલ્ધી લાડુ

    ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર December 14, 2020 09:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ લાડવા ડ્રાયફ્રૂટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)
  2. કેક (wheat cake Recipe in Gujarati)
  3. સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
  4. ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)
  5. દૂધ નો હલવો(Milk Halwa Recipe in Gujarati)
  1. કેરેટ નો સંભારો(Carrot Sambharo Recipe in Gujarati)
  2. તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
  3. ગ્રીન કચોરી (Green Kachori Recipe In Gujarati)
  4. પરોઠા(Parotha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14228715
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close