ગ્રીન કચોરી (Green Kachori Recipe In Gujarati)

Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873

ગ્રીન કચોરી (Green Kachori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. ૭૫૦ ગ્રામ લીલા વટાણા
  2. ૭/૮ લીલા મરચા
  3. ઈંચ આદુનો ટુકડો
  4. ૨ ચમચીવરીયાળી નો પાઉડર
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીલીંબુનો રસ
  8. લીલા ધાણા
  9. ૧/૨ ચમચીધાણા પાઉડર
  10. મીઠું
  11. ૩ વાડકીમેંદા નો લોટ
  12. ૩ ચમચીતેલ
  13. મીઠું.. અજમો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ મા મીઠું તેલ અજમો નાખી પરોઠા જેવો લોટ બાંધી લેવો.

  2. 2

    કડાઈ મા તેલ ગરમ કરી પીસેલા વટાણા નાખી ૩/૪ મિનિટ ચઢવા દો.

  3. 3

    હવે તેમાં આદું મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, વરીયાળી નો પાઉડર, લીંબુનો રસ, ધાણા ઉમેરી મિક્સ કરી મસાલો ઠંડો કરી લો.

  4. 4

    લોટ નો લુવો લઈ મસાલો મુકીને આ રીતે કચોરી બનાવી લો.

  5. 5

    મિડિયમ ગેસ પર તળી ને રેડ એન્ડ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873
પર
કુકીંગ ઈઝ માય ફેશન 💁💁💁💁🍽
વધુ વાંચો

Similar Recipes