ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)

Diya Vithalani @cook_26132285
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ અને બદામ ઉભી સમારી લો. ગોળને ઝીણો સમારી લો.
- 2
એક તપેલીમાં કાજુ અને બદામ ધીમા તાપે શેકી લો. પછી એક તપેલીમાં એક ચમચી ઘી નાખીને ગોળ મિક્સ કરો. ગોળની પાઈ થઈ જાય પછી ગેસ બંધ કરી. તેમાં ડ્રાયફુટ ઉમેરો.
- 3
બધું મિક્સ કરી એક પ્લાસ્ટિક સીટ લઈ તેમાં ઘી ચોપડી વેલણ વડે વણી લો. તેમાં ગરમ હોય ત્યારે કાપા પાડી લેવા. થોડીવાર ઠંડુ થાય પછી તેના પીસ પાડી દો. તો તૈયાર છે ડ્રાય ફ્રુટ ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14230400











ટિપ્પણીઓ (15)