શેરડી નો રસ (Sherdi Ras Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1વાટકો છીણેલો ગોળ
  2. 1 વાટકીફુદીના ના પાન
  3. 1 નંગલીંબુ
  4. 1 ચમચીઆદુ
  5. 7 (8 ટુકડા)બરફ
  6. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેહલ બધી વસ્તુ ભેગી કરી લેવી.

  2. 2

    ત્યાર બાદ બધી વસ્તુ ને મિક્સર માં નાખવી... તેમાં બરફ ના ટુકડા અને 2 ગ્લાસ પાણી પણ નાખવું.

  3. 3

    હવે મિક્સર ને 5 થી 10 મિનિટ ફેરવવું.

  4. 4

    અને ત્યાર બાદ ગ્લાસ માં કાઢી ને ઠંડા શેરડી ના રસ નો આનંદ માણવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

ટિપ્પણીઓ (6)

Similar Recipes