મિક્ષ વેજ હાંડવો(Mix veg Handvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા બંને 5 થી 6 કલાક પલાળી દો, તેને મિક્સર જાર મા દહીં એન્ડ ઘઉં નો લોટ લઇ ને ક્રશ કરો.
- 2
હવે કોબીજ લો એન્ડ ગાજર લો બને ને ક્રશ કરો હવે હાંડવા ખીરા મા કોર્ન, પાલક, મેથી એન્ડ વટાણા નાખો ક્રશ કોબીજ એન્ડ ગાજર નાખો તેને હલાવો મિક્ષ કરો
- 3
તેમાં બધા સૂકા મસાલો નાખો, ગોળ થોડા ટાઈમ પહેલા નાખ જો એટલે એ ઓગળી જાય, તેને મિક્ષ કરો હવે એક નાની પેન મા ઓઈલ લો તેમાં જીરું, રાઈ એન્ડ મરચા વઘાર કરો તેને હાંડવા ખીરા મા નાખો, થોડો ઇનો નાખ જો બધું પ્રોપર મિક્ષ કરી લો તેને એક ટીન મા લો તેને otg મા કરો 20 મિનિટ માટે.
- 4
રેડી છે મિક્ષ વેજ હાંડવો તેને ટી એન્ડ ચટણી સાથે સર્વે કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
- ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
- ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
- ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14236785













ટિપ્પણીઓ (26)