કોકોનટ પુલાવ(Coconut pulao recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

કોકોનટ પુલાવ(Coconut pulao recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. 1 કપચોખા
  2. 2 કપકોકોનટ મીલ્ક
  3. 2 મોટી ચમચીઘી
  4. 1 ચમચીજીરું
  5. 1/2 ચમચીવરિયાળી
  6. ૩ થી ૪લવિંગ
  7. તજ એક ટૂકડો
  8. તજપત્તા
  9. ઇલાયચી
  10. ૪ થી ૫કાજુ
  11. 1ડુંગળી સુધારેલી
  12. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. 2 મોટી ચમચીગાજર જીણું સુધારેલું
  14. 2 મોટી ચમચીવટાણા
  15. 2 ચમચીઅખરોટ
  16. લીમડો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કૂકર માં બે ચમચી ઘી નાંખીને તેમા જીરું, વરિયાળી,લીમડો, લવિંગ,તજ,તજપત્તા,ઇલાયચી,અખરોટ,કાજુ,આદુમરચા ની પેસ્ટ,અને ડુંગળી નાંખીને સાંતલવું.

  2. 2

    ત્યાર બાદ ગાજર અને વટાણા નાંખીને સાંતળવું.સ્વાદ મુજબ મીઠું નાખવુ.

  3. 3

    પછી ચોખા અને કોકોનટ મીલ્ક નાંખીને હલાવવું.

  4. 4

    ત્યાર બાદ કૂકર બંધ કરીને બે સિટી વગાડવી.અને ઠરે એટલે ખાવા નાં ઉપયોગ માં લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes