કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#GA4
#WEK14
#CABBAGE
આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

#GA4
#WEK14
#CABBAGE
આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#GA4
#WEK14
#CABBAGE
આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

#GA4
#WEK14
#CABBAGE
આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25-30મિનિટ
1-2 સર્વિંગ્સ
  • 1પેકેટ નુડલ્સ
  • 1ડુંગળી લાંબી કાપેલી
  • 1 કપકોબીજ લાંબી કાપેલી
  • 1/2 કપલીલી ડુંગળીના પાંદડા ઝીણા સમારેલ
  • 1નાનુ કેપ્સીકમ લાંબુ કાપેલ
  • 1 ચમચીચિલી સોસ
  • 1 ચમચીસેઝવાન સોસ
  • 1 ચમચીસોયા સોસ
  • 1/2 ચમચીવિનેગર
  • 1 ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીલસણ ઝીણું સમારેલું
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ‌ નુડલ્સ તળવા માટે
  • 1 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25-30મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પાણી નાખી ગરમ કરવા મૂકો.ગરમ થઇ જાય એટલે તેમાં 1/2 ચમચી મીઠું નાખી નુડલ્સ નાખી બાફી લો.ત્યારબાદ એક ચારણીમાં નીતારી ઠંડુ પાણી રેડી દો.પછી થોડી વાર એક પ્લેટમાં કાઢી સુકાવા દો

    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરો.ત્યારબાદ તેમાં નુડલ્સ નાખી સારી રીતે તળી લો.

    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં ડુંગળી,તેના પાન, કેપ્સીકમ અને કોબીજ નાખો.હવે તેમાં વિનેગર, સોયા સોસ,સેઝવાન સોસ, ચીલી સોસ અને ટોમેટો સોસ નાખી મિક્સ કરો.

    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં બધુ મિક્સ નાખી 3-4 મિનિટ રાખો.પછી તેમાં તળેલા નુડલ્સ નાખી સારી રીતે મિક્સ કરો.તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી નુડલ્સ ભેળ.....

    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર December 18, 2020 16:33
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
January 03, 2021 16:56
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  3. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  4. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  5. કીમચી (Kimchi recipe in Gujarati)
  1. પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
  2. મેથી મલાઈ મટર(Methi Malai Matar Recipe in Gujarati)
  3. મલાઈ મખાના શાક (Malai Makhana Shak Recipe in Gujarati)
  4. મિક્સ ભાજી શાક (Mix bhaji Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252055
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close