મેથી મલાઈ મટર(Methi Malai Matar Recipe in Gujarati)

મેથીના અનેક ગુણો હોવાથી તે ભોજનમાં લેવી જોઈએ અને શિયાળામાં ખૂબ સરસ મેથી આવે છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.
#MW4
મેથી મલાઈ મટર(Methi Malai Matar Recipe in Gujarati)
મેથીના અનેક ગુણો હોવાથી તે ભોજનમાં લેવી જોઈએ અને શિયાળામાં ખૂબ સરસ મેથી આવે છે તેથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.
#MW4
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીને ધોઈને સમારી લો ડુંગળીને લીલુ મરચું સમારી લો. ટમેટાની પ્યુરી બનાવી લો કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમા રાઈ તજ લવિંગ તજ પતા મૂકી સાંતળો. ડુંગળી આદુ લસણની પેસ્ટ સાંતળો
- 2
ડુંગળી સંતળાઈ જાય પછી લીલા વટાણા નાખી નમક હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો નાખી સાંતળો તેમાં ટમેટાની પ્યુરી નાખી થોડું પાણી નાખી વટાણા ચડવા દો.
- 3
વટાણા ચડી જાય પછી તેમાં મેથી નાખી તેમાં ગરમ મસાલો અને મેથીના ભાગનો મસાલો નાખી બે ચમચી મલાઈ ઉમેરો તેને થોડી વાર ચઢવા દો.
- 4
બધો મસાલો નાખી ઢાંકી થોડી વાર ચઢવા દો પછી તેમાં ધાણા ભાજી નાંખી રોટલા,છાશ, સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી મટર મલાઈ(methi matar malai recipe in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસમેથી ખુબ જ ગુણકારી છે. પણ તે સ્વાદ માં કડવી હોવાથી બાળકો અને ઘણા લોકો તેને પસંદ કરતાં નથી. પણ જો તેને મેથી મટર મલાઈ જેવા પંજાબી કરી ના સ્વરૂપ માં પીરસવામાં આવે તો નાના મોટા સૌ ને ખુબ જ ભાવે છે કારણ કે મેથી ની કડવાશ મટર, મલાઈ અને દૂધ થી સંતુલિત થઇ જાય છે અને મેથી ના ગુણો નો લાભ તેઓ મેળવી શકે છે. Vaibhavi Boghawala -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#GA4 #Week2પોસ્ટ 2 મેથી મટર મલાઈમે લીલી મેથીની ભાજી જ્યારે શિયાળામાં આવે ત્યારે લઈને સૂકવણી કરીતી,એટલે મેથીના કસૂરી મેથી કહેવાય છે.આપણે જ્યારે કોઈ પંજાબી શાક કે છોલે કઈ બનાવીએ ત્યારે કસૂરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.આજે મેથી મટર મલાઈ શાક માટે કસૂરી મેથી નાખીને બનાવ્યું છે. Mital Bhavsar -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
-
-
મેથી મટર મલાઈ સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati
#MW4#cookpadmid_week_chellenge#post1#મેથી_ભાજીનું_શાક#મેથી_મટર_મલાઈ_સબ્જી ( Methi Matar Malai Subji Recipe in Gujarati ) ભારત ભરમાં મેથી નો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. મેથી ની ભાજી જ નહીં પરંતુ તેના બિયા પણ એટલે જ ગુણકારી છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે. મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસ્થ બરાબર થાય છે. મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. મેથી ખાવાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. Daxa Parmar -
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)
આ એક પંજાબી શાક છે. જયારે ઘરે મહેમાન આવે ત્યારે આપણે મોટા ભાગે પજાબી શાકમાં પનીરનું શાક જ વધારે બનાવીએ છે. તો આ વખતે હું એક નવી પજાંબી લઈને આવી છું. આ સબજી એકદમ ઝડપથી બનતી વાનગી છે આ વાનગીમાં મેથી વટાણા અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. તો ચાલો બનાવિએ મેથી મટર મલાઈની સબજી.#GA4#Week 19મેથી Tejal Vashi -
-
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#methimuttermalai#nikscookpad#cookpad Nikita Gosai -
-
મેથી મટર મલાઈ(methi mutter malai recipe in gujarati)
#નોથૅમેથી મટર મલાઈ એ પોપ્યુલર નોથૅ ઇન્ડિયન પંજાબી સબ્જી છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Shraddha Parekh -
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19#methi#post 4.Recipe no 167મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે. Jyoti Shah -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#WEEK19#METHI મેથી એ આપણા સ્વાસ્થય માટે ખૂબ ગૂળકારી છે Dimple 2011 -
મેથી મટર-મલાઇ(Methi mAtar malai Recipe in Gujarati)
#MW4# મેથી# મેથી મટર મલાઈ# methi mutter malai Arti Desai -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
-
સરસવ મટર મલાઈ જૈન (Sarasav Matar Malai Jain Recipe In Gujarati)
#PSR#SARASAV#MATAR#MALAI#CRIEMY#COOKPADINDIA#COOKPADGUJRATI#SABJI#Punjabi#LUNCH#DINNER પંજાબના પ્રદેશમાં સરસવનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય છે આથી શિયાળા દરમિયાન ત્યાં સરસવની ભાજીનો સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે આ ભાજી પ્રમાણમાં થોડી તીખી અને સહેજ તુંરી હોવાથી તે ઘી સાથે બનાવવામાં આવે છે. અને તેમાં થોડી પાલક અને બથુઆ ની ભાજી પણ ઉમેરવામાં આવે છે અને તેનો ટેસ્ટ બેલેન્સ કરીને તેમાંથી ચટાકેદાર વાનગીઓ બનાવવામાં આવે છે શિયાળામાં તે આ ભાજીથી ખૂબ જ ગરમાવો રહે છે શરદી કફ વગેરે તકલીફમાં પણ તે રાહત આપે છે. Shweta Shah -
મેથી મલાઈ મટર (Methi malai matar recipe in Gujarati)
#GA4#week2જલ્દી બની જાય અને ખાવામાં પણ સરસ લાગે તો કોઈ શાક હોય અને ઘરમાં પણ અવેલેબલ હોય અને જૈનોમાં તો મેથી અત્યારે તો ચોમાસામાં વાપરતા પણ નથી તો મને થયું કે કસૂરી મેથી સાથે વટાણા નું પંજાબી શાક બનાવો અને એમાં ભરપૂર માત્રામાં મળી લીધું છે તો એને કસૂરી મેથી નો સ્વાદ બદલાઈ એ આખો અલગ કરી દીધો છે બહુ સરસ લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે એવું છે Khushboo Vora -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4#મેથી#મેથીનીપંજાબીસબ્જી#cookpadgujrati#cookpadindiaશિયાળા માં લીલી ભાજી ઓ બહુ સરસ અને તાજી આવે છે.અલગ અલગ પ્રકારે આપડે એનો ખાવા માં ઉપયોગ કરીએ છીએ.તો આજે આપડે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને મસ્ત ટેસ્ટી અને healthy પંજાબી સબ્જી બનાવીશું.આમાં બધી j હેલ્ઘી વસ્તુ ઉપયોગ માં લઈશું.કોઈ ને ખબર જ નહિ પડે કે આ વસ્તુ આમાં નાખી હશે.અને ખાસ કરી ને બાળકો માટે જેઓ ને બિલકુલ ખબર નહિ પડે .અને હોશે હોશે ખાઈ લેશે.તો ચાલો સિક્રેટ રિવિલ કરીએ 😀 Hema Kamdar -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe in Gujarati)
#KDશિયાળામાં વટાણા અને મેથી મળે એટલે આ શાક બનાવવાનું મન થાય. આ શાક આપણે મલાઈ ના બદલે દુધના પાઉડર થી બનાવ્યું છે જે સેમ સ્વાદ અને સુસંગતતા આપે અને એકદમ હેલ્ધી છે અને હેલ્થ કોન્સિયસ લોકો માટે સારું છે. smruti patel -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
આ રેસીપી વિન્ટર મા મારા ધર મા બધાં ની ફેવરીટ ડીશછે મેથી,મલાઈ,મટર નુ કોમ્બીનેશન ટેસ્ટીલાગે છે.#MW4#cookpadindia#cookpadgujarati Bindi Shah
More Recipes
ટિપ્પણીઓ (6)