કાવો (Kavo recipe in gujarati)

Falguni Shrimankar @cook_26533868
કાવો (Kavo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બુંદ દાણા ને પૅનમાં કોરા શેકી લો તેનો પાવડર બનાવી લો
- 2
ફુદીનો અને આદુ ને મિક્સરમાં પીસી લો એટલે પેસ્ટ તૈયાર.
- 3
હવે એક પૅનમાં ૨ કપ પાણી નાખી તેમાં બુંદ દાણા નો પાવડર, ફુદીના- આદુ ની પેસ્ટ, મરી પાવડર અને મીઠું નાખીને અડધું થાય ત્યાં સુધી ઉકાળો
- 4
કપમા ગાળી લેવું અને લીંબુ નીચોવી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252771



ટિપ્પણીઓ