કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#GA4
#Week14
#Cabbage

#GA4
#Week14
#Cabbage

વધુ વાંચો

કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#GA4
#Week14
#Cabbage

#GA4
#Week14
#Cabbage

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
3 વ્યક્તિ
  • 250 ગ્રામકોબીજ
  • 1/2વાટકી વટાણા
  • 5 ચમચીતેલ
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી જીરું
  • 1પીન્ચ હિંગ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1/2ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકી તેમાં રાઈ,જીરું નાખી ને હિંગ નાખવી.

    કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સમારેલ કોબીજ અનેં વટાણા નાખી ને સાંતળી લેવું.

    કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં હળદર,મીઠુ અનેં ધાણાજીરું નાખી ને ધીમી આંચ પર થવા દેવું.

    કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લાલ મરચું પાઉડર નાખી ને મિક્ષ કરી લેવું અનેં તેમાં ગરમ મસાલો નાખી ને મિક્ષ કરી ગેસ બંદ કરી દેવો.

    કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે કોબીજ વટાણા નું શાક એણે રોટલી અનેં પાપડ સાથે ખાવ ખૂબ જ ટેસ્ટી લાગશે.

    કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર December 19, 2020 10:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી વટાણા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  4. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  5. મમરાના લાડુ (Mamra ladoo recipe in Gujarati)
  1. ચૂરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
  2. કેબેજ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)
  3. ઘઉં લોટ ની ચોકલેટ કેક
  4. મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14259062
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close