કેબેજ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

કેબેજ સલાડ (Cabbage Salad Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
2 લોકો માટે
  1. 1/2નાની કોબી
  2. ૨ નંગટામેટા
  3. 2 ચમચીકોથમીર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈ અને ઝીણા સમારી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર મીઠું અને તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરી લેવું તો તૈયાર છે યમી ટેસ્ટી કેબેજ સલાડ જે અમારા ઘરમાં તો રોજ બને છે🥗🥗🥗🥗🥗

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes