કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ મોમોઝ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ મોમોઝ રેસીપી મુખ્ય ફોટો

ચીઝ મોમોઝ

Sonal Shah
Sonal Shah @Sonal_14

#GA4
#week14
મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ તથા સિક્કિમ, આસામ અને અરુણાચલ ના પ્રદેશો અને દાર્જિલિંગના પૂર્વ ભારતીય ક્ષેત્રમાં વધું બનાવવામાં આવે છે મોમોઝ એ મેંદા ના લોટ માં કોબીજ અને કેપ્સીકમ નું મિશ્રણ ભરી ધૂધરાની જેમ વાળી ને સ્ટીમ કરવામાં આવે છે અને ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા મા આવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨
  • સ્ટફિંગ માટે ની સામગ્રી -
  • ૧કાંદો ઝીણો સમારેલો
  • ૧કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૧/૨વાટકી કોથમીર
  • ૨ક્યૂબ ચીઝ ખમણેલું
  • ૧ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ વાટકીકોબીજ ઝીણી સમારેલી
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧/૨ ચમચીમરી પાઉડર
  • લોટ બાંધવા માટે ની સામગ્રી-
  • ૨ વાટકીમેંદા નો લોટ
  • ૨ ચમચીતેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ ચાળી લેવો તેમાં મીઠું તથા તેલ ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવો

    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ઝીણી સમારેલી કોબીજ કાંદા કેપ્સીકમ કોથમીર એચડી ફ્લેક્સ ઓરેગાનો મીઠું તથા મરી પાઉડર અને ખમણેલું ચીઝ ઉમેરી સરખું મિક્ષ કરી લેવું

    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટને સરખી રીતે મસળી અને તે ના પૂરી જેવા લુઆ કરી લેવા પૂરીની જેમ નાની વણી લઇ તેમાં તૈયાર કરેલ એક ચમચી સ્ટફિંગ પાથરવું

    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટફિંગ પાથરેલી પૂરીને ઘૂઘરા ની જેમ ચપટી આપી ને મોમોઝ તૈયાર કરવો

    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી રીતે બધા જ મોજ વાળીને તૈયાર કરી લેવા

    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મોમઝને ઢોકળાના કુકરમાં નીચે અને ઉપર તે લગાવી દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવા તો રેડી છે ચીઝ મોમોઝ ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા

    ચીઝ મોમોઝ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Shah
Sonal Shah @Sonal_14
પર December 20, 2020 12:08
I love Cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
December 26, 2020 13:28
મસ્ત😍👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ મોમોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  3. મેથી ની ભાજી નું બેસન
  4. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  5.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  1. ચોકલેટ ઘઉંનો કેક
  2. પનીર ભુરજી
  3. લાડવા (ટેસ્ટી હેલ્ધી તલ બી ગોળ ના લાડુ)
  4. મેથી રીંગણ નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/14266462
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close