કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4
#week14

#GA4
#week14

વધુ વાંચો

મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4
#week14

#GA4
#week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩
  • મન્ચુરિયન માટે
  • છીણેલી કોબીજ ૧ બાઉલ
  • 1/4 કપસુધારેલા શિમલા મરચા
  • ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચીરેડ ચિલી સોસ ૧૧/૨
  • ૨ ચમચીસોયા સોસ
  • ૨-૩ ચમચીકોર્ન ફલોર
  • મેંદો જરૂર મુજબ
  • તેલ તલવા માટે
  • નૂડલ્સ માટે
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  • કોબીજ સુધારેલી ૧ બાઉલ
  • 1 ચમચીશિમલા મરચા લાંબા કરેલા ૧/૨ બાઉલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 સ્પૂન રેડ ચિલી સોસ
  • ૨ ચમચીસોયા સોસ
  • 1 કપબાફેલા નૂડલ્સ
  • સર્વિંગ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગરમ પાણી મા નૂડલ્સ બાફી લો. બફાય જાય પછી તેમાંથી પાણી નીતારી લો.

    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મન્ચુરિયન બનાવવા માટે એક મોટા બાઉલ માં કોબીજ, શિમલા મરચા, લીલા મરચા ની પેસ્ટ, મીઠું, રેડ ચિલી સોસ, સોયા સોસ, કોર્ન ફલોર બધું મિકસ કરી લો. જરૂર મુજબ મેંદો ઉમેરી તેના બોલ વળે તેવું મિકસ કરીને બોલ વાળી લો. ગરમ તેલ થાય પછી મન્ચુરિયન બોલ્સ તળી લો. બ્રાઉન કલર ના રાખવા.

    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નૂડલ્સ બનાવવા માટે પેન માં તેલ લો તેમા મરચા ની પેસ્ટ નાખી કોબીજ અને શિમલા મરચા ઉમેરી મીઠું નાખી ચડવા દો. ચડી જાય પછી તેમા રેડ ચિલી સોસ, સોયા સોસ અને સુધારેલી કોથમીર ઉમેરી મિકસ કરી લો. બાફેલા નૂડલ્સ ઉમેરી હલાવી લો.

    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બનાવેલા નૂડલ્સ મા તળેલા મન્ચુરિયન ઉમેરી બરાબર હલાવી લો. બાઉલ મા કાઢી ને ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.

    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર December 20, 2020 18:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી નું બેસન
  4.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1. સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati)
  2. કોબીજ નો સંભારો (cabbage no sambharo recipe in gujarati)
  3. મૂળાની ભાજીનું શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
  4. વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269066
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close