વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)

Janvi Thakkar
Janvi Thakkar @jannu1320

વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 નાનો કપગાજર
  2. 1 નાનો કપકોબીજ
  3. 1નાનું કેપ્સિકમ
  4. 2 ચમચીતેલ
  5. 1/2હિંગ
  6. રાઈ
  7. 1/2 ચમચીમીઠું
  8. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નીચે બતાવ્યા પ્રમાણે વેજિટેબલ ને કટ કરી લો...

  2. 2

    એક પેન ગરમ કરી તેમાં તેલ રાઇ અને હિંગ ઉમેરો... તેલ ગરમ થાય એટલે ગાજર નાખવા...

  3. 3

    પછી તેમાં કોબીજ અને કેપ્સિકમ ઉમેરો તેને બરાબર મિક્ષ કરી લો...

  4. 4

    મીઠું અને હળદર ઉમેરો.. તેને મિક્સ કરી ને 8-10 મિનિટ સલૉ ફ્લેમ પર સેકાવા દો... તો તૈયાર છે વેજિટેબલ સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Thakkar
Janvi Thakkar @jannu1320
પર

ટિપ્પણીઓ

Similar Recipes