કાળા તલ નું કચરીયુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરો..
- 2
ત્યારબાદ મિક્સર ના જાર માં મગજતરી ના બી ક્રશ કરો. ત્યારબાદ તલ.ત્યારબાદ ગોળ નાખી ક્રસ કરો.
- 3
હવે તેની અંદર ખજૂર (ઠળિયા કાઢેલી) નાખી ક્રશ કરો. ત્યારબાદ તલનું તેલ ઉમેરી ક્રશ કરો.
- 4
હવે એક વાસણમાં બધું જ કચેરીઓ કાઢી, તેની અંદર ટોપરાનું છીણ અને તળેલો ગુંદર નાખો. ત્યારબાદ હલાવીને ઉપર કાજુ-બદામ થી ગાર્નિશિંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277212













ટિપ્પણીઓ