રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળિયા ને સહેજ ગરમ કરી સેકી લેવા પછી મિક્સરમાં પાઉડર કરી તેમાં ગરમ કરેલું ઘી,ગોળ અને સુંઠ પાઉડર સારી રીતે મિક્સ કરી લાડુ વાળી સરસ ઘી જામી જાય એટલે તેને એક ડબ્બામાં ભરી લો ગોળ ની જગ્યાએ દળેલી સાકર કે ખાંડ પણ નાખી શકાય 6,7 મહિના ના બાળકો જમવાની શરૂઆત કરે છે ત્યારે તેને આ લાડુ આપી શકાય હેલ્ધી અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળિયા ના લાડુ
#GA4#Week15#cookpad#cookpadindia#cookpadgujarati#december2020Jaggeryખૂબ હેલ્ધી અને બધાને ભાવે તેવા દાળિયા ના લાડુ. Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani -
-
બદામ પીપરીમુલ પિરામિડ
#MBR3#Week 3#cookpadશિયાળાના દિવસોમાં દરેક શક્તિવર્ધક વસ્તુ ખાવાની હોય છે. જેથી તમારુ આખું વર્ષ બહુ જ સરસ તંદુરસ્ત જાય.આજે મેં શક્તિ વર્ધક પિરામિડ બનાવ્યા છે જે ને બદામ ઘી અને પીપળી મૂળ થી બનાવિયા છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને શક્તિ વર્ધક પણ છે Jyoti Shah -
-
-
પૌષ્ટિક ગોળ કોપરા ના લાડુ
શિયાળા માટે ગોળ અને કોપરા ખુબજ હેલ્થ માટે ખુબજ પૌષ્ટિક છે કિડ્સ ને પન યાદશક્તિ માટે ઉપયોગી છે અને તે શિયાળા નું વસાનું ગણાય છે.#GA4#week15 Saurabh Shah -
-
-
-
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)
#HR સ્પેશ્યલઆ લાડુ બાળકોને ખૂબ ભાવે છે અને હેલ્ધી પણ છે Rita Solanki -
કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery Megha Madhvani -
-
-
-
-
-
સુંઠ હળદળ ના લાડુ
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છેસુંઠ શરદી કફ થવા નથી દેતી.હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.દેશી ધી શકિત વધઁક છે.દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે. Jyoti Ramparia -
દાળિયા નાં લાડુ (Daliya na ladoo recipe in Gujarati)
ગોળ નાં ઉપયોગ થી બનતા દાળિયાના લાડુ શિયાળા દરમિયાન બનાવવામાં આવતી ખૂબ જ હેલ્ધી વસ્તુ છે જે બાળકોને નાસ્તામાં આપી શકાય. ખાસ કરીને ઉત્તરાયણના સમયે આ લાડુ બનાવવામાં આવે છે. ચણા અને ગોળ નું કોમ્બિનેશન આ લાડુ ને ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવે છે.#US#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
લીલા નાળયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#WD#cookpadindia#Happywomensday#Dadicate to all women's Komal Vasani -
શીંગ દાળિયા ના લાડુ નો પ્રસાદ (Shing Daliya Ladoo Prasad Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277157
ટિપ્પણીઓ