સૌપ્રથમ એક કડાઈમાં મમરાની પહેલા શેકી લેવા ત્યારબાદ એ જ કડાઈમાં ગોળ લઈ તેને ધીમે ધીમે હલાવતા પાઇ બનાવો ગોળ બરાબર ઓગળી જાય એટલે એમાં મમરા ઉમેરતા જાવ અને સતત હલાવતા રહેવું ગેસ બંધ કરી દેવો
2
ત્યારબાદ થરાદ પાણીવાળો હાથ કરી ફટાફટ લાડુ વાળી લેવા તૈયાર છે મમરા ના લાડુ
ટિપ્પણીઓ (4)