ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe In Gujarati)

Bijal Parekh @cook_17364052
#CCC
મેં ચોકલેટ બોમ્બસ બનાવ્યા છે.જે બાળકો ને ખુબ જ ખાવાની મજા આવે છે.
ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe In Gujarati)
#CCC
મેં ચોકલેટ બોમ્બસ બનાવ્યા છે.જે બાળકો ને ખુબ જ ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટના ટૂકડા કરી મિક્સરમાં ક્રશ કરી તેના સરખી રીતે ભૂકો કરી લેવું.
- 2
હવે, બિસ્કીટના ભૂકાની અંદર મિલ્ક પાઉડર, ચોકલેટ પાઉડર, ખાંડ નાખી મિક્સ કરીને થોડું ક જ દૂઘ નાખવું અને સરખી રીતે મિક્સ કરવું બોલ્સ વરવા જોઇએ.
- 3
હવે, ચોકલેટ બોલ્સ કરવા પછી ચોકલેટ બોલ્સ ને તેની ઉપર ચોકલેટ સીરપ નાખી શકાય બીજી રીત એક વાડકીમાં ચોકલેટ સીરપ કાઢી લેવું પછી ચોકલેટ બોલ્સને તેની અંદર નાખી લેવું. આખા ચોકલેટ બોલ્સ ચોકલેટ સીરપ વારા કરી લેવા.તેની ઉપર જેમ્સ લગાવી.
- 4
ચોકલેટ બોમ્બસ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14291867












ટિપ્પણીઓ