લાડુ(Ladoo Recipe in Gujarati)
Komal Pandya @cook_24257104
લાડુ(Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળિયા ની દાળ ને ગોળ રેડી કરી લો.
- 2
ત્યારબાદ એક પેન ગરમ કરવા મુકો ને તેમાં ૧ ચમચી તેલ નાખો.તેલ નાખવાથી ગોળ પેન બેસતો નથી.ત્યારબાદ ગોળ નાખી ને સતત હલાવતા રહો.
- 3
ચાસણી આવે ત્યાં સુધી હલાવો.
- 4
ચાસણી થઈ જઈ એટલે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી ને તેમાં દાળ ઉમેરી ને હલાવી લો.
- 5
હવે ૧ બાઉલ માં થોડું પાણી લઈ ને પાણી વાળા હાથ કરી ને લાડુ વાળતા જાવ.
- 6
આ રીતે દાળીયા ની દાળ ના લાડુ સર્વ કરવા માટે તૈયાર છે.....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14297310







ટિપ્પણીઓ (2)